સામેલ યાદી અનુસારના તમામ ઉમેદવારની સી.સી.સી. પરીક્ષા અંગેની હોલ-ટીકીટ ટુંક સમયમાં વેબસાઇટ પર મુકવામાં આવશે.
આથી સી.સી.સી. પરીક્ષાર્થીઓના નીચે જાણાવેલ યાદી અનુસારના તમામ ઉમેદવારને જણાવવાનું કે તા. ૨૭-૦૫-૨૦૨૨ સુંધીમાં રીજેક્ટ થયેલ ફોર્મ અંગેની પુર્તતા કરવા આથી જણાવવામાં આવે છે. (૨૭-૦૫-૨૦૨૨ બાદ રીજેક્ટ અંગેની તમામ અરજીને દફતરે કરવામાં આવશે.) સી.સી.સી. ફોર્મ રીજેક્ટ થયેલ ઉમેદવારો ની યાદી.