|
=> સી.સી.સી. પરીક્ષાર્થીઓ માટે જરૂરી સૂચના:
=> જે ઉમેદવારોએ CCC પરીક્ષા અંગેનું ફોર્મ ભર્યું હોય તેવા ઉમેદવારોએ સમયાંતરે પોતાના login માં 'Check Status' પર ક્લિક કરીને પોતાની અરજી નું સ્ટેટસ ચેક કરવાનું રહેશે. સ્ટેટસમાં નીચે મુજબની વિગતો હોય શકે. -->
સ્ટેટસ |
કારણ |
Approved |
આપનું સી.સી.સી. પરીક્ષા અંગેનું આવેદનપત્ર યોગ્ય છે |
Rejected |
Form Rejected થયેલ હોય તો રીજેકટ થયેલ કારણ મુજબ જરૂરી વિગતો સાથે આપના લોગીનમાથી ફોર્મ સબમીટ કરવાનું રહેશે |
Payment Status Pending |
Online payment વેરીફાય થયેથી સ્ટેટસ અપડેટ થશે. |
In Process |
ફોર્મ અંગેનું સ્ટેટસ ટૂંક સમયમાં અપડેટ થશે. |
Incomplete Form / Application |
આપનું આવેદન પત્ર સબમીટ કરવાનું બાકી હોય , જરૂરી વિગતો સાથે સબમીટ કરવાનું રહશે |
જે ઉમેદવારોના સ્ટેટસ Rejected, Incomplete Form / Application હશે તેવા સંજોગોમાં ઉમેદવારોની પરીક્ષાનું આયોજન કરી શકાશે નહી.
|