VNSGU CCC EXAMINATION - 2023

   
HOME
CCC Home Page
Registration link
Registration Instruction
Check Status
e-Hall Ticket
Result
Result Verification (પરીણામની ખરાઇ કરવા માટેનું મોડ્યુલ )
Public Notice
CCC Syllabus
FAQ (અવારનવાર પૂછવામાં આવતા પ્રશ્નો)


VNSGU CCC EXAMINATION - 2023 REGISTRATION
(South Gujarat Region only for Bharuch, Dang, Tapi, Surat, Valsad, Navsari district)
 

==> CCC Examination Registration Instruction

==> Apply Online CCC Examination Form

==> SBI Payment Link for CCC Examination

==> e-Hall Ticket

નોંધ : ઓનલાઇ ફોર્મ તથા ફી ભર્યા બાદ યુનિવર્સિટી ખાતે સી.સી.સી. પરીક્ષાનુ ફોર્મ મોકલવાનુ રહેતુ નથી. તથા સી.સી.સી પરીક્ષા સંબંધિત કોઈ પણ પ્રશ્નો હોય તો ફક્ત [email protected] પર ઈમેલ કરવાનો રહેશે.
 

=> સી.સી.સી. પરીક્ષાર્થીઓ માટે જરૂરી સૂચના:
=> જે ઉમેદવારોએ CCC પરીક્ષા અંગેનું ફોર્મ ભર્યું હોય તેવા ઉમેદવારોએ સમયાંતરે 'Check Status' માં જઈને પોતાની અરજી નું સ્ટેટસ ચેક કરવાનું રહેશે. સ્ટેટસમાં નીચે મુજબની વિગતો હોય શકે.

સ્ટેટસ કારણ
Approved આપનું સી.સી.સી. પરીક્ષા અંગેનું આવેદનપત્ર યોગ્ય છે
Rejected Form Rejected થયેલ હોય તો રીજેકટ થયેલ કારણ મુજબ જરૂરી વિગતો સાથે આપના લોગીનમાથી ફોર્મ સબમીટ કરવાનું રહેશે
In Process ફોર્મ અંગેનું સ્ટેટસ ટૂંક સમયમાં અપડેટ થશે.
Incomplete Form / Application આપનું આવેદન પત્ર સબમીટ કરવાનું બાકી હોય , જરૂરી વિગતો સાથે સબમીટ કરવાનું રહશે

જે ઉમેદવારોના સ્ટેટસ Rejected, Incomplete Form / Application હશે તેવા સંજોગોમાં ઉમેદવારોની પરીક્ષાનું આયોજન કરી શકાશે નહી.